Home Government Schemes કૃષોન્નતિ યોજના (છત્રછાયા યોજના)
કૃષોન્નતિ યોજના (છત્રછાયા યોજના)
Central Agriculture Department Active Application Window

કૃષોન્નતિ યોજના (છત્રછાયા યોજના)

અરજી શરૂ થવાની તારીખ Not Specified
અરજી કરવાની છેલ્લી તારીખ કાયમી / વર્ષભર ઉપલબ્ધ

યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો

ખેતીની ઉત્પાદકતા વધારવા માટેની ભારત સરકારની સંકલિત છત્રછાયા (Umbrella) યોજના:

MIDH (બાગાયત વિકાસ): ગ્રીનહાઉસ, શેડનેટ, બાગાયતી ફળ પાકોના વાવેતર અને પેક હાઉસ પર ૫૦% સુધીની સબસીડી.
NFSM (ખાદ્ય સુરક્ષા): ઘઉં, કઠોળ, ચોખા અને બાજરી/જુવાર જેવા અનાજ પાકો માટે ઉચ્ચ ઉત્પાદક પ્રમાણિત બિયારણ અને પોષક તત્ત્વોની કિટ્સ સહાય.
બિયારણ મિશન: ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વિતરણ પર સબસિડી.
કૃષિ વિસ્તરણ (આત્મા પ્રોજેક્ટ): ખેડૂત પ્રવાસ, કૃષિ મેળાઓ અને આધુનિક ટેકનોલોજીની તાલીમ શિબિરો.

પાત્રતા અને શરતો

જમીન ધારક તમામ ખેડૂતો, બાગાયત ખેડૂતો, FPO અને સ્વસહાય જૂથો (SHG).

Ready to apply for this subsidy?

Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.

સત્તાવાર સરકારી પોર્ટલ પર અરજી કરો
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.

Quick Information

  • રાજ્ય / સ્તર: Central
  • સંબંધિત વિભાગ: Agriculture Department
  • અરજી શરૂ થવાની તારીખ: N/A
  • અરજી કરવાની છેલ્લી તારીખ: કાયમી / વર્ષભર ઉપલબ્ધ
ખેડૂત કમ્યુનિટી

રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ

ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.