Home Government Schemes ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (એગ્રીસ્ટેક - ડિજિટલ કિસાન આઈડી)
ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (એગ્રીસ્ટેક - ડિજિટલ કિસાન આઈડી)
Central Agriculture Department Active Application Window

ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (એગ્રીસ્ટેક - ડિજિટલ કિસાન આઈડી)

અરજી શરૂ થવાની તારીખ Not Specified
અરજી કરવાની છેલ્લી તારીખ કાયમી / વર્ષભર ઉપલબ્ધ

યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો

ભારતીય ખેતીને ડિજિટલ યુગ સાથે જોડવા માટે રૂ. ૨,૮૧૭ કરોડના ખર્ચે શરૂ કરાયેલું ઐતિહાસિક મિશન. આ મિશન હેઠળ દેશના દરેક ખેડૂતને એક યુનિક "ડિજિટલ ફાર્મર આઈડી" (Digital Farmer ID) આપવામાં આવે છે. જમીન રેકોર્ડ અને ડિજિટલ પાક સર્વે સાથે લિંક હોવાથી ખેડૂતને સરકારી યોજનાઓની સબસીડી (પીએમ-કિસાન, ખાતર સબસીડી, વીમા વળતર) મેળવવા કોઈપણ સરકારી કચેરીએ જવું પડતું નથી. ખેડૂતને કોઈપણ કાગળિયા વગર બેંકમાંથી તાત્કાલિક KCC પાક ધિરાણ મળે છે અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા હવામાન-પાક રોગની સચોટ સલાહ સીધી મોબાઇલમાં મળે છે.

પાત્રતા અને શરતો

ગુજરાત અને ભારતના તમામ જમીન ધારક ખાતેદાર ખેડૂતો જેમની પાસે આધાર કાર્ડ અને જમીનના ઉતારા હોય.

Ready to apply for this subsidy?

Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.

સત્તાવાર સરકારી પોર્ટલ પર અરજી કરો
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.

Quick Information

  • રાજ્ય / સ્તર: Central
  • સંબંધિત વિભાગ: Agriculture Department
  • અરજી શરૂ થવાની તારીખ: N/A
  • અરજી કરવાની છેલ્લી તારીખ: કાયમી / વર્ષભર ઉપલબ્ધ
ખેડૂત કમ્યુનિટી

રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ

ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.