Central
Agriculture Department
Active Application Window
કિસાન ક્રેડિટ કાર્ડ અને સંશોધિત વ્યાજ સહાય યોજના (KCC)
અરજી શરૂ થવાની તારીખ
Not Specified
અરજી કરવાની છેલ્લી તારીખ
કાયમી / વર્ષભર ઉપલબ્ધ
યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો
ખેડૂતોને પાક વાવેતર અને ખેતી ખર્ચ તેમજ પશુપાલન માટે રૂ. ૩,૦૦,૦૦૦/- સુધીની ટૂંકી મુદતની લોન રાહતદરે મળે છે. સામાન્ય વ્યાજ ૭% હોય છે, પરંતુ નિયમિત મુદતમાં લોન ભરપાઈ કરનાર ખેડૂતોને ૩% વધારાનું ઇન્સેન્ટિવ મળતા ખેડૂતને માત્ર ૪% ના નજીવા વ્યાજે લોન ઉપલબ્ધ થાય છે. રૂ. ૧,૬૦,૦૦૦/- સુધીની લોન કોઈપણ તારણ (ગિરવે) વગર મળે છે.
પાત્રતા અને શરતો
તમામ વ્યક્તિગત ખેડૂતો, સહ-ભાગીદારો, પશુપાલકો અને મત્સ્યપાલકો.
Ready to apply for this subsidy?
Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર
ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.
Quick Information
- રાજ્ય / સ્તર: Central
- સંબંધિત વિભાગ: Agriculture Department
- અરજી શરૂ થવાની તારીખ: N/A
- અરજી કરવાની છેલ્લી તારીખ: કાયમી / વર્ષભર ઉપલબ્ધ
ખેડૂત કમ્યુનિટી
રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ
ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.
અન્ય સંબંધિત યોજનાઓ
Agriculture Department