Home Government Schemes NMEO (તેલીબિયાં) યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય
NMEO (તેલીબિયાં) યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય
Gujarat Agriculture Department Active Application Window

NMEO (તેલીબિયાં) યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય

અરજી શરૂ થવાની તારીખ 22 Oct 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 31 Dec 2026

યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો

NMEO તેલીબિયાં યોજના અંતર્ગત નિયત થયેલા તેલીબીયાં પાકો માટે ૧ હેક્ટરની મર્યાદામાં પ્રમાણિત બીજ સહાયિત દરે મળવા પાત્ર રહેશે.

પાત્રતા અને શરતો

ગુજરાતના તેલીબિયાં પાકો પકવતા તમામ ખાતેદાર ખેડૂતો જેમની પાસે ૭/૧૨ અને ૮-અ ના જમીન રેકોર્ડ ઉપલબ્ધ હોય (ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટર).

Ready to apply for this subsidy?

Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.

સત્તાવાર સરકારી પોર્ટલ પર અરજી કરો
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.

Quick Information

  • રાજ્ય / સ્તર: Gujarat
  • સંબંધિત વિભાગ: Agriculture Department
  • અરજી શરૂ થવાની તારીખ: 22 Oct 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 31 Dec 2026
ખેડૂત કમ્યુનિટી

રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ

ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.