Central
Agriculture Department
Active Application Window
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)
અરજી શરૂ થવાની તારીખ
Not Specified
અરજી કરવાની છેલ્લી તારીખ
કાયમી / વર્ષભર ઉપલબ્ધ
યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો
ખેતી અને પશુપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય યોજના. આ યોજના અંતર્ગત ખેતી ક્ષેત્રે નવા ઇનોવેશન અને એગ્રી-સ્ટાર્ટઅપ્સ શરૂ કરનાર યુવાનોને રૂ. ૨૫ લાખ સુધીની ગ્રાન્ટ-ઇન-એઇડ સહાય મળે છે. આ ઉપરાંત આધુનિક ખેતી સાધનો, કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (ભાડા કેન્દ્રો), પાક સંગ્રહ અને મૂલ્યવર્ધન યુનિટ્સ સ્થાપવા માટે ૪૦% થી ૫૦% સુધીની સબસીડી સહાય મળવાપાત્ર રહે છે.
પાત્રતા અને શરતો
ગુજરાત અને ભારતના ખેડૂતો, એગ્રી-સ્ટાર્ટઅપ શરૂ કરતા યુવાનો, FPO કંપનીઓ અને સહકારી સંસ્થાઓ.
Ready to apply for this subsidy?
Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર
ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.
Quick Information
- રાજ્ય / સ્તર: Central
- સંબંધિત વિભાગ: Agriculture Department
- અરજી શરૂ થવાની તારીખ: N/A
- અરજી કરવાની છેલ્લી તારીખ: કાયમી / વર્ષભર ઉપલબ્ધ
ખેડૂત કમ્યુનિટી
રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ
ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.
અન્ય સંબંધિત યોજનાઓ
Agriculture Department